BRTS changes bus routes after closures of Ahmedabad Railway Station road

BRTS changes bus routes after closures of Ahmedabad Railway Station road

Ahmedabad: The redevelopment work of Kalupur Junction in the city is underway, leading the city police commissioner to announce the closure of a key road leading to the railway station for a period of three years. Amid the road closure, the BRTS, a public transport unit of the Ahmedabad Municipal Corporation, has announced alternate routes for the BRTS bus service.

As per the press note issued by the Executive Director of Ahmedabad Janmarg Limited, a subsidiary of AMC, there will be changes in BRTS bus services (routes) as detailed below. These changes will take effect from September 11, 2024. Citizens are requested to take note and cooperate.

The press note states that a total of 7 BRTS routes will be affected, namely Route No. 2 (SP Ring Road – Bhadaj Circle), Route No. 8 (Naroda Gam – Iscon Crossroads), Route No. 7 (Narol to Zundal Circle), Route No. 14 (Naroda Gam to Sanand Circle), Route No. 101, Route No. 201 (RTO Anti Circular), and Route No. 18 (Civil Hospital – Kalupur).

According to the notification from police commissioner’s office, one side of a 200-meter stretch of road from Sarangpur Circle to Kalupur railway station will be closed to traffic from September 11, 2024, to September 10, 2027, while the opposite lane will be converted to a one-way road.

Here are the details as per AMC Press Note:

કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણ નિમિત્તે બી.આર.ટી.એસ. રુટોમાં ફેરફાર બાબત.

રેલ્વે વિભાગ દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર હોઈ કાલુપુર રેલ્વે સ્ટેશનના રોડ પર પોલીસ વિભાગ અને રેલ્વે વિભાગ દ્વારા સૂચવ્યા અનુસાર ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું થશે. જેના કારણે બી.આર.ટી.એસ. બસ સેવામાં (બસના રુટોમાં) નીચે જણાવ્યા અનુસારના ફેરફારો તા.૧૧/૦૯/૨૦૨૪ ના રોજ થી અમલ કરવામાં આવનાર છે. જેની શહેરીજનોએ ધ્યાનમાં લઇ સહકાર આપવા વિનંતિ છે.

અ.નં. કાલુપુર થી પસાર થતા હયાત રુટો ની વિગત કાલુપુર થી પસાર થતા રુટોમાં થનાર ફેરફારની વિગત
હાલના રુટ હવેથી રુટ થનાર ફેરફારની વિગત
૧ રુટ નંબર – ૦૨ (એસ.પી. રીંગ રોડ થી ભાડજ સર્કલ)

(એસ.પી. રીંગ રોડ, ઓઢવ તળાવ ગામ, મોરલીધર સોસાયટી, છોટાલાલ ની ચાલી, વલ્લભનગર, ઓઢવ ફાયર સ્ટેશન, ગ્રીડ સ્ટેશન, સોની ની ચાલી, અજીત મિલ ચાર રસ્તા, સોમા ટેક્ષટાઈલ્સ, નારાયણા હોસ્પીટલ, રખિયાલ ચાર રસ્તા, પટેલ મિલ, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ઘી બજાર, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, ભાવસાર હોસ્ટેલ, અખબારનગર, પ્રગતિનગર, શાસ્ત્રીનગર, જયમંગલ, પારસનગર, પાર્શ્વનાથ, ભુયંગદેવ, સતાધાર ચાર રસ્તા, સોલા બ્રીજ, સાયન્સસીટી એપ્રોચ, શુકન મોલ, હેતાર્થ પાર્ટી પ્લોટ, સાયન્સસીટી, ભાડજ સર્કલ)

 

રુટ નંબર – ૦૨ (એસ.પી. રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ)

(એસ.પી. રીંગ રોડ, ઓઢવ તળાવ ગામ, મોરલીધર સોસાયટી, છોટાલાલ ની ચાલી, વલ્લભનગર, ઓઢવ ફાયર સ્ટેશન, ગ્રીડ સ્ટેશન, સોની ની ચાલી, અજીત મિલ ચાર રસ્તા, સોમા ટેક્ષટાઈલ્સ, નારાયણા હોસ્પીટલ, રખિયાલ ચાર રસ્તા, પટેલ મિલ, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, એ.એમ.સી. ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિલક બાગ, એમ.જે. લાયબ્રેરી, લો ગાર્ડન, વસુંધરા સોસાયટી, એલ.ડી. એન્જી. કોલેજ, ગુલબાઈ ટેકરા, પાંજરાપોળ ચાર રસ્તા, એલ કોલોની, નેહરુનગર, ઝાંસી ની રાણી, શિવરંજની, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, ઈસરો, રામદેવનગર, ઈસ્કોન ક્રોસ રોડ)

·     એસ.પી. રીંગ રોડ થી પટેલ મિલ સુધી આવન-જાવન માટે હયાત રુટ અનુસાર (રુટ નં ૦૨ એસ.પી. રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ) મારફતે જઈ શકાશે.

·     એસ.પી. રીંગ રોડ (ઓઢવ) તરફ થી ભાડજ તરફ જવા માટે સોની ની ચાલી થી રુટ નં ૦૫ અને ૦૬ મારફતે નરોડા એસ. ટી. વર્કશોપ ખાતે ઉતરવુ. અને ત્યાંથી રુટ નં ૦૮ નરોડા ગામ – ભાડજ સર્કલ સીધા જઈ શકાશે.

·     એસ.પી. રીંગ રોડ તરફ થી ઇસ્કોન ક્રોસ રોડ જવા માટે રુટ નં ૦૨ થી સીધા જઈ શકાશે.

અ.નં. કાલુપુર થી પસાર થતા હયાત રુટો ની વિગત કાલુપુર થી પસાર થતા રુટોમાં થનાર ફેરફારની વિગત
હાલના રુટ હવેથી રુટ થનાર ફેરફારની વિગત
૨ રુટ નંબર – ૦૮ (નરોડા ગામ થી ઇસ્કોન ક્રોસ રોડ)

(નરોડા ગામ, બેઠક, નરોડા એસ. ટી. વર્કશોપ કેબિન, સૈજપુર ટાવર, મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, મેમ્કો ક્રોસ રોડ, નરોડા ફ્રુટ માર્કેટ, અશોક મિલ, જીનીંગ પ્રેસ, અરવિંદ મિલ, જીસીએસ હોસ્પીટલ, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલ્વે સ્ટેશન, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, એ.એમ.સી. ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિલક બાગ, એમ.જે. લાયબ્રેરી, લો ગાર્ડન, વસુંધરા સોસાયટી, એલ.ડી. એન્જી. કોલેજ, ગુલબાઈ ટેકરા, પાંજરાપોળ ચાર રસ્તા, એલ કોલોની, નેહરુનગર, ઝાંસી ની રાણી, શિવરંજની, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, ઈસરો, રામદેવનગર, ઈસ્કોન ક્રોસ રોડ)

રુટ નંબર – ૦૮ (નરોડા ગામ થી ભાડજ સર્કલ)

(નરોડા ગામ, બેઠક, નરોડા એસ. ટી. વર્કશોપ કેબિન, સૈજપુર ટાવર, મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, મેમ્કો ક્રોસ રોડ, નરોડા ફ્રુટ માર્કેટ, અશોક મિલ, જીનીંગ પ્રેસ, અરવિંદ મિલ, જીસીએસ હોસ્પીટલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, ભાવસાર હોસ્ટેલ, અખબારનગર, પ્રગતિનગર, શાસ્ત્રીનગર, જયમંગલ, પારસનગર, પાર્શ્વનાથ, ભુયંગદેવ, સતાધાર ચાર રસ્તા, સોલા બ્રીજ, સાયન્સસીટી એપ્રોચ, શુકન મોલ, હેતાર્થ પાર્ટી પ્લોટ, સાયન્સસીટી, ભાડજ સર્કલ)

·     નરોડા ગામ થી જીસીએસ હોસ્પીટલ સુધી આવન – જાવન માટે હયાત રુટ અનુસાર (રુટ નં ૦૮ નરોડા ગામ થી ભાડજ સર્કલ) મારફતે સીધા જઈ શકાશે.

·     નરોડા ગામ અને નરોડા એસ.ટી. વર્કશોપ થી વિરાટનગર તરફથી ઇસ્કોન જવા માટે સોની ની ચાલી થી બસ બદલીને જઈ શકાશે.

·     સૈજપુર ટાવર થી જીસીએસ હોસ્પીટલ તરફથી ઈસ્કોન જવા માટે ભાવસાર હોસ્ટેલ ઉતરવું અને ત્યાંથી રુટ નં ૧૫ (એરપોર્ટ/આર.ટી.ઓ. સર્કલ થી ઇસ્કોન ક્રોસ રોડ) બસ બદલીને સીધા જઈ શકાશે.

·     નરોડા ગામ તરફથી ભાડજ સર્કલ જવા માટે રુટ નં ૦૮ થી સીધા જઈ શકાશે.

૩ રુટ નંબર – ૦૭ (નારોલ થી ઝુંડાલ સર્કલ)

(નારોલ, કાશીરામ ટેક્ષટાઈલ્સ, બી.આર.ટી.એસ. વર્કશોપ, ચંડોળા લેક, છીપા સોસાયટી, દાણીલીમડા રોડ, વૈકુંઠધામ મંદિર, સ્વામિનારાયણ કોલેજ, મંગલ પાર્ક, ભુલાભાઈ પાર્ક, ગીતામંદિર, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સારંગપુર દરવાજા, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ઘી બજાર, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, રાણિપ, આર.ટી.ઓ. સર્કલ, સાબરમતિ પાવર હાઉસ, રથી એપાર્ટમેન્ટ, સાબરમતિ મ્યુ. સ્નાનાગર, સાબરમતિ પોલીસ સ્ટેશન, મોટેરા ક્રોસ રોડ, વિસત – ગાંધીનગર જંકશન, વિશ્વાકર્મા કોલેજ, ઓ.એન.જી.સી. અવની ભવન, જનતાનગર, શિવશક્તિનગર, ચાંદખેડા ગામ, સારથી બંગ્લોઝ, ડી.સી.આઈ.એસ. (ઝુંડાલ) સર્કલ)

રુટ નંબર – ૦૭ (નારોલ થી સારંગપુર દરવાજા)

(નારોલ, કાશીરામ ટેક્ષટાઈલ્સ, બી.આર.ટી.એસ. વર્કશોપ, ચંડોળા લેક, છીપા સોસાયટી, દાણીલીમડા રોડ, વૈકુંઠધામ મંદિર, સ્વામિનારાયણ કોલેજ, મંગલ પાર્ક, ભુલાભાઈ પાર્ક, ગીતામંદિર, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સારંગપુર દરવાજા)

રુટ નંબર – ૦૭ (ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબીન)

(સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, રાણિપ, આર.ટી.ઓ. સર્કલ, સાબરમતિ પાવર હાઉસ, રથી એપાર્ટમેન્ટ, સાબરમતિ મ્યુ. સ્નાનાગર, સાબરમતિ પોલીસ સ્ટેશન, મોટેરા ક્રોસ રોડ, વિસત – ગાંધીનગર જંકશન, વિશ્વાકર્મા કોલેજ, ઓ.એન.જી.સી. અવની ભવન, જનતાનગર, શિવશક્તિનગર, ચાંદખેડા ગામ, સારથી બંગ્લોઝ, ડી.સી.આઈ.એસ. (ઝુંડાલ) સર્કલ)

·     નારોલ થી સારંગપુર દરવાજા જવા માટે હયાત રુટ અનુસાર રુટ નં ૦૭ નારોલ થી સારંગપુર દરવાજા મારફતે સીધા જઈ શકાશે.

·     નારોલ થી આર.ટી.ઓ. / ઝુંડાલ સર્કલ તરફ જવા માટે રુટ નં ૧૨ મારફતે રાણિપ ઉતરવુ અને  ત્યાંથી રુટ નં ૦૭ સરકારી લીથો પ્રેસ થી ઝુંડાલ સર્કલ તરફ જઈ શકાશે.

·     ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન જવા માટે હયાત રુટ અનુસાર રુટ નં ૦૭ ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ સીધા જઈ શકાશે.

·     ઝુંડાલ સર્કલ થી નારોલ તરફ જવા માટે રુટ નં ૦૭ ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન મારફતે રાણિપ ઉતરવુ અને ત્યાંથી રુટ નં ૧૨ આર.ટી.ઓ. સર્કલ થી રબારી કોલોની થી નારોલ તરફ જઈ શકાશે.

અ.નં. કાલુપુર થી પસાર થતા હયાત રુટો ની વિગત કાલુપુર થી પસાર થતા રુટોમાં થનાર ફેરફારની વિગત
હાલના રુટ હવેથી રુટ થનાર ફેરફારની વિગત
૪ રુટ નંબર – ૧૪ (નરોડા ગામ થી સાણંદ સર્કલ)

(નરોડા ગામ, બેઠક, નરોડા એસ. ટી. વર્કશોપ કેબિન, સૈજપુર ટાવર, મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, મેમ્કો ક્રોસ રોડ, નરોડા ફ્રુટ માર્કેટ, અશોક મિલ, જીનીંગ પ્રેસ, અરવિંદ મિલ, જીસીએસ હોસ્પીટલ, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલ્વે સ્ટેશન, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિર, ભુલાભાઈ પાર્ક, મંગલ પાર્ક, સ્વામિનારાયણ કોલેજ, વૈકુંઠધામ મંદિર, દાણીલીમડા ચાર રસ્તા, ખોડિયારનગર, ચંદ્રનગર, અંજલી, વાસણા, પ્રવિણનગર, મક્કતમપુરા વોર્ડ ઓફિસ, જૂહાપુરા રોડ, અંબર ટાવર, સરખેજ સર્કલ, સાણંદ સર્કલ)

રુટ નંબર – ૧૪ (સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા)

(સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિર, ભુલાભાઈ પાર્ક, મંગલ પાર્ક, સ્વામિનારાયણ કોલેજ, વૈકુંઠધામ મંદિર, દાણીલીમડા ચાર રસ્તા, ખોડિયારનગર, ચંદ્રનગર, અંજલી, વાસણા, પ્રવિણનગર, મક્કતમપુરા વોર્ડ ઓફિસ, જૂહાપુરા રોડ, અંબર ટાવર, સરખેજ સર્કલ, સાણંદ સર્કલ)

 

·     સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા જવા માટે હયાત રુટ અનુસાર રુટ નં ૧૪ સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા મારફતે સીધા જઈ શકાશે.
૫ રુટ નંબર – ૧૦૧ (આર.ટી.ઓ. સરક્યુલર)

(આર.ટી.ઓ. સર્કલ, રાણિપ, એન.આર. પટેલ પાર્ક, રામાપીર નો ટેકરો, જુના વાડજ, ગુરુદ્વારા, હનુમાનપુરા, સરકારી લીથો પ્રેસ, સરકારી લીથો પ્રેસ કેબિન, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલ્વે સ્ટેશન, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિર, ભુલાભાઈ પાર્ક, મંગલ પાર્ક, સ્વામિનારાયણ કોલેજ,  વૈકુંઠધામ મંદિર, દાણીલીમડા ચાર રસ્તા, ખોડિયારનગર, ચંદ્રનગર, અંજલી, ધરણીધર દેરાસર, માણેકબાગ, નેહરુનગર, ઝાંસી ની રાણી, શિવરંજની, હિમ્મતલાલ પાર્ક, અંધજન મંડળ, યુનિર્વસીટી, મેમનગર, વાળીનાથ ચોક, સોલા ક્રોસ રોડ, જયમંગલ, શાસ્ત્રીનગર, પ્રગતિનગર, અખબારનગર, ભાવસાર હોસ્ટેલ, રાણિપ, આર.ટી.ઓ. સર્કલ)

રાબેતા મુજબ ચાલુ રહેશે.

(કાલુપુર ઘી બજાર અને કાલુપુર રેલ્વે સ્ટેશન ની કનેક્ટીવીટી મળશે.)

૬ રુટ નંબર – ૨૦૧ (આર.ટી.ઓ. એન્ટી સરક્યુલર) બંધ રહેશે બંધ રહેશે
૭ રુટ નંબર – ૧૮ (સિવિલ હોસ્પિટલ થી કાલુપુર) બંધ રહેશે. (સિવિલ હોસ્પીટલ) બંધ રહેશે. (સિવિલ હોસ્પીટલ આવન – જાવન કરી શકાશે નહિ)