14 primary schools run by SMC to get new buildings; Foundation stones laid
April 13, 2025
Surat: Foundation stones were laid today in Surat for construction of 09 buildings of 14 primary schools. With the construction of 09 buildings of 14 primary schools of Surat Municipal Corporation-run Nagar Primary School, a total of 5381 students in Gujarati, Hindi, Urdu, Odia medium will benefit from the facilities of education. An estimated cost of this project is Rs. 42.06 crores.
The buildings will come up for following schools – ઉધના-એ ઝોનમાં બી.આર.સી.સામે વિકાસ કોલોની ઉધના,સુરત ખાતે ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ પ્રા.શા નં.ર૦૪ અને પંડિત મદનમોહન માલવિયા પ્રા.શા નં.ર૦પની, ઉધના-બી ઝોનમાં ઉધના બી ઝોન ઓફિસની સામે,ગુજરાત હાઉસીંગ બોર્ડ,કનકપુર,સુરત ખાતે કનકપુર હિન્દી પ્રા.શા નં.૩૬૯ અને કનકપુર ઉડિયા પ્રા.શા નં.૩૭૦,લિંબાયત ઝોનમાં કોળીવાડ ફળિયું,મુ.પો. કુંભારિયા, સુરત ખાતે કુંભારિયા પ્રા.શા.નં.૩૬૪- અને જનાબ દાગ દેલ્હવી પ્રા. શા. નં.ર૬૯ તથા મ્યુ. ટેનામેન્ટ પાસે,ડુંભાલ,સુરત ખાતે સંત તુલસીદાસ પ્રા.શા.નં.૧૬૯, અઠવા ઝોન વિસ્તારમાં પીપલોદ ગામતળ, સુરત ખાતે શ્રી વાસુદેવ સ્માર્ત પ્રા.શા. નં.૪ અને કાપડિયા હેલ્થ સેન્ટર પાછળ,અંબાનગર,સુરત ખાતે શ્રી દિવાન બહાદુર ચુનીલાલ માણેકલાલ ગાંઘી પ્રા.શા. નં.૧૧ અને રામકૃષ્ણ પરમહંસ પ્રા.શા. નં.૧ર , રાંદેર ઝોનમાં ભિક્ષુક ગૃહની સામે,વોર્ડ ઓફિસની બાજુમાં,રામનગર,રાંદેર રોડ ,સુરત ખાતે શ્રી ઠાકોરભાઇ મિસ્ત્રી પ્રા.શા. નં.૧૬૭ અને ભગિની નિવેદિતા પ્રા.શા.નં.૧૬૮ તેમજ નિશાળ મહોલ્લો, મુ.પો.ભાઠા,સુરત ખાતે ભાઠા પ્રા.શા. નં.૩૯ર અને સડક મહોલ્લો,મુ.પો. ઇચ્છાપોર,સુરત ખાતે ઇચ્છાપોર -૧ પ્રા.શા. નં.૩૯૩ સહિતની કુલ ૯ પ્રાથમિક શાળા ભવનનો સમાવેશ થાય છે. સદર પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી,હિન્દી, ઉર્દુ, ઉડિયા માઘ્યમમાં શિક્ષણની સુવિધા તથા ર૪૧ ઓરડા સાકારિત થવાથી અંદાજિત કુલ પ૩૮૧ વિધાર્થીઓને શિક્ષણની સુવિધા પ્રાપ્ત થશે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
