Gujarati Spiderman Deshi Karoliyo: Freak Video Remake
May 03, 2008
This is a freak video remake from Spiderman movie’s scene. Don’t expect anything sensible in this otherwise you will be disappointed. Studio work is professional. Be nonsense, then only you may enjoy a bit of this.
આ ફ્રીક વિડિયો છે. સેન્સીબલ હોવાની આશાએ ન જોશો. કોમેડીમાં તો કંઈ પણ ચાલે. એ ન્યાયે ચલાવી લેવાય અને આવુ માનીને જુઓ તો મસ્તી પણ પડશે કદાચ. સ્ટુડિયો વર્ક પ્રોફેશનલ કક્ષાનું છે.
વીર કરોળિયો જાળાવાળૉ
હેજી ..જી જી જી………!
હે…………………………..!
ઉંચા ઉંચા
બિલ્ડિંગ ઉપર કુદકા મારતો જાય !
છગન કાકાનો ,મગન કાકાનો
મગન કાકાનો, ચણિયો…….
હે ઉંચા ઉંચા બિલ્ડિંગ ઉપર કુદકા મારતો જાય:
એ ઉંચા ઉંચા બિલ્ડિંગ ઉપર કુદકા મારતો જાય
કુદકા મારતો જાય ને પાછો જાળા છોડ્તો જાય….
મારો દેશિ કરોળિયો હો….હો….જી……
હો જો જો મારો મારો દેશિ કરોળિયો હો….હો….જી…..!
(મગજને તાળું,ને..પહેલી એ પગાર )
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- Pet Rottweiler Dog Attacks 9-Year-Old Child in Vastrapur; Owner Booked for Negligence
- First Made-in-India C-295 Aircraft Takes Test Flight from Vadodara Airport
- Union Cabinet Approves Ahmedabad Metro Phase 2A Corridor from Koteshwar Road to Airport
- Gujarat HC Orders Company to Pay "Housekeeping" Bills for Nike Shoes, Raymond Suits, and International Trips
- Gujarat Police Trace 1,470 Missing Persons in Month-Long Operation Milap
- BCA Election Chaos: Ballot Boxes Locked in a School Room Costing ₹10 Lakhs a Month
