| સેન્સેકસમાં ઊંચી સપાટી જોવા મળશે નહી |
|
|
|
| રાષ્ટ્રિય સમાચાર | |
| द्वारा/by : Pooja | |
| Wednesday, 23 April 2008 | |
|
ભારતીય શેરબજારોમાં તેજીની લાંબી ચાલ જોવા મળી છે. બીજી તરફ કરેકશન વિના તેજીની લાંબી ચાલ જળવાઇ રહેવાની શક્યતા ઓછી છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા ભારતીય શેરબજારોમાં લાંબું કરેકશન જોવા મળે તેવી વકી છે. આમ, આ મુદ્દાને ટાંકીને જોઇએ તો ચાલુ વર્ષમાં સેન્સેકસમાં નવી ઊંચી સપાટી જોવા મળશે નહીં તેમ દેશના સૌથી મોટા રોકાણકાર અને બજારના નિષ્ણાંત ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું. મુંબઇ, સોમવારભારતીય શેરબજારોમાં તેજીની લાંબી ચાલ જોવા મળી છે. બીજી તરફ કરેકશન વિના તેજીની લાંબી ચાલ જળવાઇ રહેવાની શક્યતા ઓછી છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા ભારતીય શેરબજારોમાં લાંબું કરેકશન જોવા મળે તેવી વકી છે. આમ, આ મુદ્દાને ટાંકીને જોઇએ તો ચાલુ વર્ષમાં સેન્સેકસમાં નવી ઊંચી સપાટી જોવા મળશે નહીં તેમ દેશના સૌથી મોટા રોકાણકાર અને બજારના નિષ્ણાંત ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું. આજે સીએનબીસી-ટીવી ૧૮ સાથે એક મુલાકાતમાં રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે આપણે એપ્રિલ ૨૦૦૩થી બજારમાં તેજીની ચાલ જોઇ રહ્યા છીએ. કરેકશન વિના તેજીની ચાલ શક્ય નથી. આમ, આ થીયરી જોતા આપણને બજારમાં લાંબુ કરેકશન જોવા મળે તેવી વકી છે. વિતેલ સમયમાં આપણે સેન્સેકસમાં ૨૧૦૦૦ની ઊંચી સપાટી અને ૧૨૫૦૦ની નીચી સપાટી જોઇ હતી. આમ, આપણું બજાર સ્ટ્રકચરલ સેક્યુલર માર્કેટ ક્ષેત્રે ખૂબ મોટું બજાર છે. આમ, આ પરિસ્થિતિ જોતા મારા મત મુજબ આ વર્ષે આપણને બજારમાં નવી ઊંચી સપાટી જોવા મળે તેવી શક્યતા નથી. અને જો જોવા મળશે તો પણ
Set as favorite
Bookmark
Email This
Hits: 138 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| अगला > |
|---|