Narendra Modi


Ahmedabad


Comedy


NRI


Business


Politics


Tourism


Film


Recipe


Religious



Bon Jovi’s Song “It’s My Life” in Gujarati Garba Beats(Mp3)

dakor.jpg


Click Play Symbol

Download Bon Jovi’s It’s My Life in Gujarati Garba Beat: Click Here


This is truly a Karaamat !! Bon Jovi’s famous song “It’s My Life” from his album “Crush” is remixed here in Gujarati Garba’s Dhol beats. So hows is that? Good fusion or bad confusion? Don’t think, just try to do Garba or shake your head with pop music, whatever you can do along with this track.

બોન જોવીનું ક્રશ નામનું આલ્બમ તેના ગીત ઈટસ માય લાઈફને કારણે ખૂબ વખણાયુ હતુ. હવે આપણા કોઈ ગુજરાતી ભાઈએ આ ગીત પર ગુજરાતી ગરબાની બીટસ મીક્સ કરી દીધી છે અને બનાવી દીધુ છે બોનજોવીના ઈટસ માય લાઈફ ગીતને ગરબા રમવાને લાયક. તો આપ સાંભળો આ ગીત અને તેના પર ચાહો તો ગરબા ગાઓ અથવા ચાહો તો માથુ ધુણાવો. જે કઈ પણ કરી શકો તે કરી શકો છો આ ગીત સાથે. જો અંગ્રેજી મ્યુઝીકના ચાહક ન હોવ અને કંટાળો ચડે તો ગીત બંધ કરો અને ભૂલી જાઓ. પણ એ પહેલા એક વખત આની બીટ પર ગરબા કરવાનો પ્રયત્ન તો જરૂર કરી જોજો.


Feedbacks Received to “Bon Jovi’s Song “It’s My Life” in Gujarati Garba Beats(Mp3)”

  1. dholida Says:
  2. Amit Says:

    It’s a nice attempt but bearable for only some starting part because it goes too noisy then after.

  3. Chintan Joshi Says:

    I loved this one.

  4. RealGujjubhai Says:

    too good, i think we should have more such remixes.

  5. Raj Says:

    Good one if not Great one.

Leave a Feedback


Music


Video


Audio


Text


Speeches


AudioBook


Talk


Gujarati


English


Hindi

About Desh Gujarat | Contact Us | Subscribe | Home
DeshGujarat.Com:Connecting Gujarati, Gujarat and the World