Bandh Aankho Ma: Gujarati Love Song’s Fusion Mix(Video)
April 23, 2008
|
This is a song from Gujarati film “Love is Blind-Ek Gujarati Prem Katha”. Sandip Patel, brother of Devang Patel(Sandip is now in America) was hero and Bollywood fame Hindi/Marathi movie star Sonali Kulkarni was heroine in this film. Musician Kardam Thaker has mixed English song “In the summerime” with this film’s Gujarati song “Bandh Aankho Maa” and has presented this funky video. You can enjoy some visuals of Ahmedabad city in this song too. Momentary glimpses of Kinetic Honda side car ride, Ellis bridge, Adalaj stepwell, Kankaria Lake, Pani puri stall etc. The film “Love is Bline-Ek Gujarati Prem Katha” was honest effort to bring something different, something now in Gujarati film world. However due to weak story this film did not get matching response to average Hindi film. *** લવ ઈઝ બ્લાઈન્ડ-એક ગુજરાતી પ્રેમકથા નામની ફિલ્મ થોડા વર્ષો પહેલા આવી હતી. આ ફિલ્મના હીરો દેવાંગ પટેલના સગા ભાઈ સંદિપ પટેલ હતા અને હિરોઈન હિંદી તથા મરાઠી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ સોનાલી કુલકર્ણી હતી. લવ ઈઝ બ્લાઈન્ડ એ ગુજરાતી ફિલ્મમાં કશુંક નવુ કરવાનો કશુંક હાલનું, તાજેતરનું, નવા જમાનાનું હોય એવુ બનાવવાનો પ્રામાણિક પ્રયાસ હતો. જો કે તેની વાર્તા પચે એવી ન હતી અને ગુજરાતી ફિલ્મોની પબ્લીસીટીનું અસરકારક ન હોવાથી ફિલ્મ બહુ ચાલી નહી. ફિલ્મનું વારંવાર સાંભળવુ ગમે એવુ ગીત બંધ આંખોમાં… અંગ્રેજી ગીત ઈન ધ સમરટાઈમ સાથે મિક્સ કરીને કર્દમ ઠાકરે સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે. ગીતમાં અમદાવાદની પાણીપુરીની લારી, કાંકરિયા તળાવનો કિનારો, સાઈડકાર વાળુ કાઈનેટીક હોન્ડા એલિસબ્રીજ, અડાલજની વાવ વગેરેના દ્રશ્યો સેકંડ બે સેકંડ માટે દેખાય છે જે જોઈને આપ અમદાવાદી લિજ્જત પણ અનુભવશો. અમદાવાદ વિડિયોમાં ગ્લેમરસ દેખાડી શકાય છે. |
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- Ahmedabad Civic Body Plans Key Road-Widening Project in Raipur
- AMC to Lay New Eastern Trunkline in Next Two Years to Tackle Waterlogging
- Ahmedabad Civic Body to Procure 104-Metre Fire Crane; Revises Charges for Outstation Fire Calls
- AMC Imposes ₹50 Lakh Penalty on Naroda Flyover Contractor for Delay
- Ahmedabad Firm Accused of ₹41.44 Crore Bank Fraud; Three Partners Booked
- AMC Monsoon Control Room 2026 Helpline Numbers Declared
