Devang Patel’s Romantic Garba Song Sathvaro(Video)

Sathvaro by Devang Patel

This is a title song of Devang Patel’s music album Sathvaro. Devang loves to sing this songs in the beginning of his Garba nights live stage show performances. This song was filmed at Ahmedabad’s S.G. Hoghway based Gokul Hotel & Resorts. Nice song to listen and chew on tung.

દેવાંગ પટેલના સથવારો આલ્બમનું આ ટાઈટલ સોંગ છે. એસજી હાઈવે પરના ભવાન ભરવાડની ગોકુલ હોટેલમાં આનું શૂટિંગ થયુ હતુ. ગીતના વિડિયોમાં ભવાન ભરવાડ પણ દેખાય છે. પહેલી જ વખત સાંભળતા ગમી જાય અને ચાર પાંચ વખત સાંભળો તો ગણગણવુ ગમે એવું આ ગીત દેવાંગ પટેલ સામાન્ય રીતે તેના ગરબાના પરફોર્મન્સમાં શરૂઆતમાં ગાતો હોય છે.









🗃️ This story is from our archives and may contain outdated information.