• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
ચાલો કોમ્પ્યુટર સાથે દોસ્તી કરીએ पी.डी.एफ़ छापें ई-मेल
બાળકો ની દુનિયા
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008

comupture.jpgમિત્રો, આજના બદલાતા જતા ટેક્નિકલ યુગમાં કોમ્પ્યુટર શબ્દથી બાળકો પણ અજાણ નથી.કોમ્પ્યુટરના વ્યાપક બનેલા ઉપયોગને કારણે હવે કોમ્પ્યુટર નોલેજ અનિવાર્ય બનતું જાય છે. માટે જ કિડઝ વર્લ્ડમાં આજથી શરૃ થતી આ કોલમમાં કોમ્પ્યુટર શીખવા માટે ઉપયોગી એવી જરૃરી માહિતી આપીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ કોમ્પ્યુટર શીખવા. કોમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ અંગ્રેજી ભાષાના શબ્દ કોમ્પ્યુટરથી થઈ છે, જેનો અર્થ છે ગણતરી કરવી. પ્રારંભમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ગણતરીનાં કામો માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે આનું કાર્યક્ષેત્ર વધી ગયું છે.

જીવનના દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટર જરૃરી બની ગયું હોવાથી કોમ્પ્યુટરને જાણવું એ આજની જરૃરત બની ગઈ  છે. કોમ્પ્યુટરને આપવામાં આવેલા નિર્દેશ - સમૂહને આધારે સૂચનાઓનું પાલન કરે છે. કોમ્પ્યુટર માત્ર ગણતરી જ નહીં પરંતુ ગાણિતીય તથા અગાણિતીય બધા પ્રકારની સૂચનાઓનું સંશોધન કરનારું ઉપકરણ છે.

કોમ્પ્યુટરનાં મુખ્ય ટેક્નિકલ કામો
કોમ્પ્યુટરનાં ટેક્નિકલ કામો ચાર પ્રકારનાં હોય છે.

(૧) ડેટાને સંગ્રહ અને નિકાલ

(૨) ડેટાનું સંચયન

(૩) ડેટાનું સંશોધન

(૪) ડેટા/ ઈન્ફોર્મેશનનું આગમન  અને આવાગમન

આ ડેટા લેખિત, મુદ્રિત, શ્રાવ્ય, દ્રશ્ય, આલેખિત અથવા યાંત્રિક હોય છે.

મોનિટર
કોમ્પ્યુટર પર કામ કરતી વખતે આપવામાં આવેલાં સૂચનો અને પરિણામોનું પ્રદર્શન મોનિટરની સ્ક્રીન પર હોય છે. મોનિટરમાં સામેની તરફ ઓન- ઓફ બટન, બ્રાઈટનેસ અને કોન્ટ્રાસ્ટ કન્ટ્રોલ હોય છે. પાછળ પણ બે તાર હોય છે. આ બંને તાર કોમ્પ્યુટરની વચ્ચે લાગેલા વિશ્લેષણમાં જોડાયેલા હોય છે.

આમાંથી એક સિગ્નલ ઈનપુટ કાર્ડ અને બીજો પાવર કાર્ડ હોય છે. મોનિટરને વીડીયુ (વિજ્યુઅલ ડિસ્પેલ યુનિટ)ના નામથી પણ ઓળખવામાં આવે છે.  મોનિટર પણ બે પ્રકારનાં હોય છે - મોનિટર અને કલર મોનિટર. ઊંચા રેજ્યુલેશનવાળા વીજીએ મોનિટર ગ્રાફિક્સ ડિઝાઈનિંગ કામોમાં ઉપયોગમાં આવે છે.

Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો