• Narrow screen resolution
  • Wide screen resolution
  • Auto width resolution
  • Increase font size
  • Decrease font size
  • Default font size
  • default color
  • red color
  • green color

www.deshgujarat.com/news

Wednesday
Jan 07th
સનક્રીમ શ્રેષ્ઠ એન્ટિ-એજિંગ ક્રીમ : વૈજ્ઞાનિકોનો દાવો पी.डी.एफ़ छापें ई-मेल
દુનિયા
द्वारा/by : Neel   
Thursday, 24 April 2008
suncrim.jpgલંડન, તા. ૨૩
વૃદ્ધાવસ્થાને પાછી ઠેલતી મોંઘીદાટ એન્ટિ-એજિંગ ક્રીમ્સ પાછળ મહિલાઓએ હવે વધુ ખર્ચ કરવાની જરૃર નથી, કેમ કે વૈજ્ઞાનિકો એવો દાવો કરી રહ્યા છે કે, રેગ્યુલર સન લોશન જ શ્રેષ્ઠ અને સૌથી સુરક્ષિત એન્ટિ-એજિંગ પ્રોડક્ટ છે.
માંચેસ્ટર યુનિર્વિસટીના પ્રો. ક્રિસ ગ્રિફિથ્સે ચેતવણી પણ આપી હતી કે, જુદી-જુદી એન્ટિ-એજિંગ ક્રીમ્સનો ઉપયોગ કરીને મહિલાઓ ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે, કેમ કે દરેક ક્રીમની પ્રત્યેકની આડઅસરોનું જ પરીક્ષણ થયું હોય છે. ગ્રિફિથ્સ કહ્યું હતું કે “મોટા ભાગની એન્ટિ-એજિંગ સ્કિન પ્રોડક્ટ્સનો હેતુ ત્વચાને સૂર્યના તાપથી થતી અસરો સામે રક્ષણ આપવાનો જ હોય છે. રિન્કલ્સ અને ડાર્ક સર્કલ્સ સહિતના વૃદ્ધાવસ્થાના મોટા ભાગનાં ચિહ્નો સૂર્યના તાપની જ દેન છે. તાપની અસર વિના આપણી ત્વચા ૮૦ વર્ષની વય સુધી કરચલીઓથી મુક્ત રહી શકે છે.”
Comments (0)add comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

busy
आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 )
 
< पिछला
  • Adverstiment
 

Login Form






શુ તમે તમારો પાસવર્ડ્ ભુલી ગયા છો?
શુ તમે હજુ ખાતુ નથી ખોલાવ્યુ? ખાતુ ખોલો