L.K.Advani on Bicycle in Science City, Ahmedabad(Video)
Ahmedabad, DeshGujarat
20000 sq.ft Hall of Science and Hall of Space were inaugurated by opposition leader of Loksabha and former deputy prime minister of India Shri Lalkrishna Advani in Ahmedabad’s Science City on Sunday 5th of May, 2008.
Shri Advani and Gujarat Chief Minister Narendra Modi together explored hall of science and space for two hours visiting every single object of exhibit in this permanent science museum. This two storey Grand Science interactive museum is set up at the cost of 20 crore. Rs. by Government of Gujarat’s Science and Technology department. Watch out the video above that has glimpses of this permanent exhibition and also interesting glimpse of Shri Lalkrishna Advani riding on bicycle.
અમદાવાદ, દેશગુજરાત
અમદાવાદની સાયન્સ સિટીમાં વીસ કરોડના બે માળના વીસ હજાર ચોરસ ફૂટના હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ નામના કાયમી સાયન્સ મ્યુઝિયમનુ ઉદઘાટન લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ કર્યું. ઉપર વિડિયોમાં આપ સાયન્સ મ્યુઝિયમની ઝલક જોઈ શકશો. મોદી અને અડવાણીએ બે કલાક સાયન્સ મ્યુઝિયમના એકેએક નમૂના શ્રીમાન ઘોષ પાસેથી સમજ્યા. અડવાણીજીએ વૈજ્ઞાનિક સમજણ માટે મૂકેલી સાયકલ પણ ચલાવી જેનો એક્સ્ક્લુઝીવ વિડિયો આપ અહીં જોશો.
















June 8th, 2008 at 8:32 am
I suggeste to playing scientific game permanently to improve chilrens mind power.